Thursday 17 March 2016

આજે ધોરણ ૧૦ ના વિધાર્થીઓની પરીક્ષાનું છેલ્લુ પેપર હતું.
હું અને મારી ટીમ માર્કેટના  સર્વેમાં હતા. તમામ વિધાર્થીઓના પેપર
ખુબ જ સારા ગયા હોય તેવું તેમના ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું.
દરેક્ના ચહેરા પર પરીક્ષા પુર્ણ કર્યાનો  હાશકારાનો અને આનંદ દેખાઇ
રહયો હતો.વાલીઓ પણ બધા ખુશ....પોત પોતાના બાળકોને લઇને કોઇક શેરડીનો રસ
તો વળી કોક શરબત તો વળી આઇસ કેંડી .... બધા બસ મજા જ કરી રહ્યા હતા.... ત્યારે
મારા મને કહ્યું કે આ જે આનંદ દેખાય છે તે હંમેશ માટે રહેતો હોય તો કેવું સારું..........  

Wednesday 9 March 2016


ડીસા તાલુકાના સર્વે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨  ના વિધાર્થી મિત્રોને બીજા પ્રશ્નપત્ર ની હાર્દિક શુભકામના.................


શુભકામના પાઠવનાર
અરિહંત એકેડેમી તથા તમામ સ્ટાફ મેમ્બર્સ
ત્રીજો માળ , ઓમ પ્લાઝા,
ચંદ્રલોક રોડ ,ડીસા
મો. ૭૩૮૩૩૦૬૩૦૦

Friday 4 March 2016

અરિહંત એકેડીમી ડીસાની વિકાસની એક નવી શરૂઆત

વેકેશન બેચમાં એડમિશન શરૂ થઇ ગયા છે........
સર્વે વિધાર્થી મિત્રોને જણાવવાનું કે આ વર્ષથી
અરિહંત એકેડેમી ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના ટ્યુશન પણ શરૂ કરી
રહયું છે તો જોઇન થવા ઇચ્છતા વિધાર્થીઓએ પોતાનું નામ સેંટર પર આવી નોંધાવી જવું.
 

Monday 4 January 2016

Revenue Talati Part-2 Exam


રેવન્યુ તલાટીના વર્ગો ચાલુ થઇ ગયા છે.
પેપર - ૧ પછી પેપર -૨ કોમ્પ્યુટર વિષય પર હશે જે પેપર - ૧ના રીઝલ્ટના  ૧૫ દિવસની અંદર અંદર લેવાઇ જશે માટે તેની તૈયારી હાલથી કરવી જરૂરી છે.

અરિહંત એકેડેમી માં પાર્ટ-૨ ની તૈયારી માટે ના વર્ગો શરૂ થઇ ગયા છે અને એ પણ ૧૦૦% પાસ રીઝલ્ટ લાવી આપવાની   ગેરંટી સાથે............


જલ્દી થી જોડાઇ જાઓ......માત્ર ૩૦ શીટ જ ભરવાની છે...............................................

Photo Gallery of Our Students...................... 





Our Theory Room........................


Our Practical Lab

તૈયારી શરૂ કરો અને સફળતા મેળવો......

 સરકારી નોકરી ઇચ્છતા તમામ વિધાર્થીઓ માટે અત્યંત જરૂરી DOEACC-CCC નો કોર્ષ......................................






Accounting ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા તમામ વિધાર્થીઓ માટે અત્યંત જરૂરી કોર્ષ

વધુ માહિતી માટે સંપર્ક કરો : -

 અરિહંત એકેડેમી

3જો માળ, ઓમ પ્લાઝા , 
ચંદ્રલોક રોડ , ડીસા.
HELPLINE : 7383306300
myarihantacademy@gmail.com